પ્રેમ
૧) પ્રેમ્ 'પેપ્સી' જેવો હોય છેઃ "યે દિલ માંગે મોર".
૨)પ્રેમ 'આલ્પેનલિબેન' જેવો હોય છેઃ "જી લલચાયે... રહા ન જાયે".
૩)પ્રેમ 'લહેર નમકીન' જેવો હોય છેઃ "કન્ટ્રોલ કરેં તો કૈસે?"
૪)પ્રેમમાં પડેલા પ્રેમીઓને પૂછો તો કહેશે કે પ્રેમ તો 'સનફલાવર' ઓઇલ જેવો હોય છેઃ"થોડા ઔર ચલેગા!"
૫)પણ પ્રેમમાં પડીને છેતરાયેલા લોકોને પૂછશે તો કહેશે પ્રેમ તો સ્પ્રાઇટ જેવો છેઃ"બુઝાયે ઓન્લી પ્યાસ બાકી સબ બકવાસ."
૬)જો કે નવા સવા પ્રેમમાં પડું પડું થઈ રહેલાઓ તો એમ જ કહે છે કે પ્રેમ 'ફન રીપબ્લિક'જેવો છેઃ "અબ આયેગા મઝા."
૭)ગળાડુબ પ્રેમમાં પડેલા પ્રેમીપંખીડાં કહેશે,પ્રેમ તો "લક્સ{" જેવો છેઃ "યે અંદર કી બાત હૈ".
૮) ફિલસૂફો કહે છે કે પ્રેમ 'એશિયન પેઈન્ટ્સ' જેવો છેઃ "જીવન મેં રંગ ભર દે."
૯)હતાશ પ્રેમીઓ પોતાનું મન મનાવતાં કહ છે કે પ્રેમ 'ડાબર ચ્યવનપ્રાસ' જેવો છેઃ"ટુટે ના તુ ઝુકે ના તુ..અંદરુની શક્તિ હૈ તેરે પાસ".
૧૦)પણ સો વાતની એક વાત છે કે પ્રેમ તો 'લીટલ હાર્ટસ' જેવો છેઃ "દિલ આખિર સબકા સ્વીટ હૈ!"
૧૧)બાકી સાચું પૂછો તો પ્રેમ હકીકત માં ભાજપના પ્રચાર જેવો છેઃ "ફી.... લ ગુડ".
Monday, June 8, 2009
Love - Gujarati Scrap
Posted by Anand Vaishnav at 2:27 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment