Saturday, June 6, 2009

જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?

જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ? એમાના કેટલાક જવાબો અહિ છે.

1) ના [ ચોખ્ખા શબ્દોમાં :) ]

2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો.

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? ….

4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું.

5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.

6) હજું હું તમને બરાબર જાણતી નથી.

7) પણ તમે તો મને બેન કહીને બોલાવતા હતા ને ?

8)હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી.

9) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )

10 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.

11) આ વાત બન્ને ના દિલમાં છે પછી શું કહેવાનું ?

12) સોરી ( બસ આટલુ કહી ને કશીજ વાત નહી કરે )

0 comments: