તમારી યાદો ને સાચવીને રાખી છે...
ક્યારેક ખબર પુછ જો.....
સાથ જો આપી સકો તો આપજો
યાદ તો તમારી હમેશા હોય જ છે,
ક્યારેક તમે તો સામે આવો
કોઇ ની યાદો નો થોડો લીહાસ કરો
કરેલી વાતો નો વિસ્વાસ કરો
--કોઇ ની યા માં " મન્"
Friday, June 5, 2009
--કોઇ ની યા માં " મન્"
Posted by Anand Vaishnav at 5:07 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment