Saturday, June 6, 2009

સહુ ની ધડકન માં ધમધમુ છુ,

સહુ ની ધડકન માં ધમધમુ છુ,
સ્વસ મા તારી સમસમુ છુ.

મરજી હોય તો સાદ આપજે
હવે તારા માટે જ રજળુ છુ.

--કોઇ ની યાદ માં 'મન્'

0 comments: