પ્રેમ..... બસ પ્રેમ..
શુ છે આ પ્રેમ? એ કોને ખબર છે?
પણ જેને ખબર છે તેને માટે બધુ જ છે પ્રેમ.
પ્રેમમા તો બધુ ખોવાઇ જાય છે,
પણ જેને મડી જાય છે તેને ખબર છે પ્રેમ.
રાતની ઉંગ ઉડી જાય છે પ્રેમમાં ને પ્રેમમાં,
પણ પ્રેમી પન્ખીડાઓની તો નિન્દ્રા છે પ્રેમ.
લોકો કહે છે કે બદનામ થઇ જવાય છે પ્રેમમા,
પણ શાહજહાને તો કિર્તિ અપાવનાર જ પ્રેમ.
સુજ-સમજ ચાલી જાય છે પ્રેમમા એવું નથી,
પણ આ 'આષીક'ને તો વિચારતો કરે છે પ્રેમ.
શક્તિઓ નો વિનાસ થાય છે પ્રેમમાં,
પણ સલીમને તો શક્તિ અપાવનાર જ પ્રેમ.
ડરવાની કોઇ જરુર જ નથી પ્રેમમાં,
પણ સાચ્ચા પ્રેમીને તો હિમ્મત આપે છે પ્રેમ્.
દગાના ડરથી પ્રેમ ના છોડાય,
પણ વિશ્વાસની સાચી ઓડખ છે પ્રેમ.
લોકોને તમન્ના હોય છે સીધી-સાદી જિંદગીની,
પણ 'આષીક'ની જિંદગીની સાચી મજા છે પ્રેમ્
Friday, June 5, 2009
પ્રેમ..... બસ પ્રેમ..
Posted by Anand Vaishnav at 4:00 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment