Monday, June 8, 2009

મારો પાકો દોસ્તાર, મોટા મનવાળો છે...

મારો પાકો દોસ્તાર, મોટા મનવાળો છે...થોડો ઊતાવળો...પણ કામ પરફેકટ કરે...મળતાવડા નેચર નો...મૂવી જોવામા ને લાઈન મારવામા મારો ભેરુ...૧ નંબર નો રખડુ.. જીદગી ની દરેક પલ મસ્તી જ મસ્તી કરવાની ......કોઇ દીવસ ટેન્શન લેવા નુ જ નહિ.....હા, કોક ને આપી દેવાનુ !!
સવારે વહેલા ઉઠીને ગીત ગાતા કોલેજ જાવાનુ, શુક્રવારે કોલેજ મા બન્ક મારીને ફસ્ટ ડે ફસ્ટ શો મુવી જોવાનુ, મેક-ડોનલ્ડસ મા જઈ ને પીજા ખાવાના, જયુસ પીવાનુ અને મજા ની લાઇફ.એકસામ મા પન આ જ રુટીન......ટેન્શન લેવાનુજ નહી !!બદા જલસા કરવા ના પન છેકરી ઓ ને હેરાન નઈ કરવાની.....કેમ કે એક તો એ બહુ સ્માર્ટ હોય અને બીજુ કે એના સેન્ડલ બહુ જોરદાર હોય. .તમે ગમે ત્યા લઈ જાવ પણ એની ના હોય જ નહી...બધાને ગમતો ુ...હવે વધારે લખતો નથી...ગુજરાતી મા લખતા વાર લાગે છે.

0 comments: