Monday, March 9, 2009

વિતેલી પલો

વિતેલી પલો યાદ આવતા રોવુ પડે છે,
જે અમુલ્ય હોય તેનેજ કદાચ ખોવુ પડે છે,
વાસ્તવ અને કલ્પના ભલે વિરુદ્ધ હોય ,
તોય સાકાર કરવા સ્વપ્ન જોવું જ પડે છે.

0 comments: