આપણે ત્યાં કેટલાક સોમવાર કરે છે તો કેટલાક મંગળવાર કરે છે. કોઈ વળી ગુરુવાર કરે છે તો કોઈ ભાવિક જનો તો અઠવાડિયાના બબ્બે વાર પણ કરે છે. પરંતુ હું તો સાત સાત વાર કરું છું. પહેલાં તો સવારે ઊઠતાં જ વાર કરું છું. પછી દાતણ કરતાં વાર કરું છું. નાહતાં વાર કરું છું. ઘરેથી નીકળતાં વાર અને પાછા ફરતાં પણ વાર કરું છું, ને સવારે ને સાંજે જમતાં પણ વાર કરું છું; અને રાતે સૂતાં વાર કરું છું એ તો વધારામાં.
આવી જ રીતે જો ઓરકુટ મા જવાબ લખવા મા વાર થાય તો માફ કરશો ...
Sunday, February 8, 2009
આપણે ત્યાં કેટલાક સોમવાર કરે છે
Posted by Anand Vaishnav at 4:24 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment