આમંત્રણ
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2008 ના રોજ નિર્ધાર્યા છે.
તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….
વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે......
Saturday, August 9, 2008
આમંત્રણ પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
Posted by Anand Vaishnav at 3:56 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment