G :- ગજબ
U :- યાદ રહીજાય તેવા
J :- જક્કાસ
A :- અલ્ટિમેટ
R :- રાપ્ચિક
A :- એડવાન્સ
T :- ટકાટક
I :- ઈન્ટેલીજન્ટ
હવે ગુજરાતીમાં સાંભળ
ગુ :- ગુચવી નાખે તેવા
જ :- જબ્બર માઈન્ડ વાળા
રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)
તી :- તીર જેવા ધારદાર.
આ બધી જ વસ્તુઓ માત્ર એકજ કાષ્ટમાં જોવા મળે છે આને કહેવાય original ગુજરાતીઓ
Monday, June 9, 2008
GUJARAT - હવે ગુજરાતીમાં સાંભળ
Posted by Anand Vaishnav at 3:07 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment