Monday, June 9, 2008

ક્યારેક આ જીદગી હસાવી જાય છે,

ક્યારેક આ જીદગી હસાવી જાય છે,
ક્યારેક આ જીદગી રડાવી જાય છે,

ના પુર્ણવીરામ સુઃખો મા ના પુર્ણવીરામ દુઃખો મા,
જ્યા જુઓ ત્યા આ જીદગી અલ્પવીરામ મુકી જાય છે

0 comments: