Sunday, March 9, 2008

હવે તો અતંર નો શ્વવાસ પણ ડોલર માન્ગે છે........

હવે તો અતંર નો શ્વવાસ પણ ડોલર માન્ગે છે........
લેવા જઉ છુ તો હિસાબ માન્ગે છે.............
દેશ થી અડગા થયા ને વિદેશ ને ભેગા થયા ....
હવે તો શ્વવાસ પણ એક ની સામે પાત્રીસ માન્ગે છે.......

0 comments: