Sunday, March 9, 2008

'એ માણસે સાચી શિક્ષા મેળવી કે જેનું શરીર એના વશમાં હોય તથા આસાનીથી સોપેલું કામ

'એ માણસે સાચી શિક્ષા મેળવી કે જેનું શરીર એના વશમાં હોય તથા આસાનીથી સોપેલું કામ કરી શકે, જેની બુધ્ધિ શુધ્ધ-શાંત તથા ન્યાયદર્શી હોય, મન કુદરતી કાનુનથી ભરેલું હોય અને ઈન્દ્રીયો વશમાં હોય, મનની ભાવનાઓ શુધ્ધ હોય અને નીચ કામથી નફરત હોય,જે બીજાને પોતાના સરખો માને તથા પોતે કુદરતી કાનુન પ્રમાણે ચાલે'

આપણે આમાનું કંઈ ભણી રહ્યા છીએ ?? Mohandas Karamchand Gandhi

0 comments: