તાજેતર માં જ અમ્બેરીકા માં એક કાંઇક વધારેજ બુધ્ધીશાળી લોકો ની વિશ્વ કક્ષાએ બેઠક યોજાઇ ગઈ.
તો આપણા ભારત તરફ થિ બુધ્ધી જિવિ ભુરા આતા પણ ત્યા ગયા. બધા બેઠક માં બેઠા હતા.
થોડિ વાર થઈ તો અમેરિકા વાળૉ ઘડીયાલ માં કાંઇક કરવા માંડ્યો બિજાએ પુછ્યુ કે શુ કરેશ ?
તો કે.. સુ...સુ..પ.. video call આવી રહ્યો છે. ચુપ.
(ભુરા આતા તો મુંજાઈ ગ્યા)
થોડિ વાર થઈ તો રશીયન કાન પાસે માંથુ ખંજવાળવા માંડ્યો.. બિજાઓયે પુછ્યુ એલા શુ કરેશ ?
તો કે... સુ...સુ..પ.. Voice Mail સાંભળુ છુ. કાન માં જ Voice mail box ફિટ કરેલુ છે.
(ભુરા આતા કે મારા હાહરા બવ આગળ નિકળી ગ્યા હો સોકરાવ..પાસા મુંજાણા કે એલા હુ શુ દેખાડિશ ????).. ..
આતા વિચારતા વિચારતા men's room મા ગયા. ત્યા કામ પતાવ્યા પછિ એક અડધુ tissue paper પિઠ ના પાછળ ના ભાગે ખોસિ દિધુ અને પાછા બેઠક મા આવી ને બેસિ ગયા.
તો બિજા કે ભુરા આતા તમારી પાછળ કાંઈક છે..
તો આતા કે. સુ..સુ..પ... અવાજ નહી..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જેઠા નો Fax આવે છે.
Saturday, February 9, 2008
તાજેતર માં જ અમ્બેરીકા માં એક કાંઇક વધારેજ બુધ્ધીશાળી
Posted by Anand Vaishnav at 9:26 PM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment