કુદરતને આ માટીની
ભીનાશ કઇ ઓછી
પડતી હશે... !
એટલે જ આ મારી
આખોમાં ભીનાશ
મુકી જાય છે... !
જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ
તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે
Saturday, February 9, 2008
કુદરતને આ માટીની ભીનાશ કઇ ઓછી
Posted by Anand Vaishnav at 2:50 AM
Labels: Gujarati Orkut Scraps
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment